Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap

બારડોલી: શિનોર: ટિમ્બરવા સ્ટેશન નજીક પ્રેરણા એક્સપ્રેસના જનરલ કોચમાં આગ, જાનહાનિ ટળી

Bardoli, Surat | Feb 13, 2026
અમદાવાદથી નાગપુર જતી પ્રેરણા એક્સપ્રેસ (ટ્રેન નં. 22138)માં ગુરુવારે મોડી રાત્રે આગની ઘટના બનતા મુસાફરોમાં થોડીવાર માટે ગભરાટ ફેલાયો હતો. ટ્રેન બારડોલીના ટિમ્બરવા સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે બીજા જનરલ કોચમાં અચાનક બ્રેક જામ થતાં ચિંગારીઓ ઉડી અને આગ ભભૂકી ઊઠી હતી. સ્ટેશન માસ્ટરની સતર્ક નજર પડતા જ રાત્રે 11:35 કલાકે ટ્રેનને તાત્કાલિક અટકાવવામાં આવી. ત્યારબાદ રેલવે સ્ટાફ અને આગ બુઝાવ દળે તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો.

MORE NEWS