સિહોર: રાજપરા ખોડીયાર મંદિર ખાતે શ્રી આહિર યુવા આગેવાનોનો સન્માન સમારોહ યોજાયો
રાજપરા ખોડીયાર મંદિર ખાતે ચાલી રહી શિવપુરાણ કથામાં મોટી સંખ્યાની અંદર લોકો કથા શ્રવણ કરતા હોય ત્યારે આજરોજ શ્રી આહેર યુવા આગેવાનો દ્વારા સમાજના પ્રમુખ અને આગેવાનોનું સન્માન સમારંભ યોજાયો હતો મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા જો કે સન્માનસમારોહની સાથે રાજપરા ખોડીયાર મંદિર થી રાજપરા સુધી બાઈક તથા ફોરવીલ સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમાજના શ્રેષ્ટીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા