Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

વલ્લભીપુર: બકરી ઈદ નિમિતે વલ્લભીપુરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Vallabhipur, Bhavnagar | Mar 20, 2026
આજે તારીખ 20 માર્ચના રોજ આગામી આવતા બકરી ઈદના તહેવાર નિમિતે વલ્લભીપુર પોલીસ સ્ટેશન ના પી. આઈ. મકવાણાના પ્રમુખ સ્થાને એક શાંતિ સમિતિની બેઠક નું આયોજન વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું હતું. પી. આઈ. મકવાણા દ્વારા બકરી ઈદનો તહેવાર શાંતિ અને સોહાર્દભર્યાં વાતાવરણમાં ઉજવવાની અપીલ કરી હતી. આ મિટિંગમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.