જૂનાગઢ: તાલુકાના ખડિયા ગામે ધાર્મિક ધૂન મહોત્સવ યોજાયો
જૂનાગઢ તાલુકાના ખડિયા ગામે આજે સમગ્ર ગામજનોના સહયોગથી ધૂનનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ હતું . આ કાર્યક્રમ કડિયા સમાજની વાડી ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગામજનો, મહેમાનો અને ભાવિકોની હાજરી જોવા મળી હતી