સિહોર: દેશી બનાવટી હથિયાર (katto) સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર એસઓજી
ભાવનગર એસઓજી ની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે ત્યારે ફાયર આર્મ હથિયાર રાખતા ઇસમો સામે હથિયાર પરવાનો અંગેની શરત ભંગ કરે તો કાર્યવાહી ના આધારે SOG ની ટીમ દ્વારા શિહોર ના વલવાડ ફાટકે થી એક ઈસમને બનાવતી દેશી હથિયાર( કટ્ટો) સાથે જુનેદ ઉર્ફે ઝુલ્ફી ને ઝડપી પાડી આમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ