🚨 વલસાડ LCBનો સપાટો! 🚨
મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાં કાર ચોરી કરી ગુજરાતમાં સિગારેટ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ!
વલસાડ LCBની મોટી કાર્યવાહી: આંતરરાજ્ય ચોરી ગેંગના બે આરોપી ઝડપાયા
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ફોર-વ્હીલ કાર ચોરી કરી, ચોરીની કાર મારફતે સિગારેટની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ — પાંચ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો#Valsad #LCB #ValsadPolice #GujaratPolice #CrimeNews BreakingNews Vapi VapiJournalist
Vapi, Valsad | Aug 13, 2026