Public App Logo
કોંગ્રેસ દ્વારા થયેલ વંદે માતરમ્ ગાનના અપમાન વિરુદ્ધ ઉગ્ર વિરોધ સ્વતંત્રતા દિવસના પાવન અવસરે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રગીત સમાન પવિત્ર ‘વંદે માતરમ્’ના અપમાન સામે વલસાડ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાષ્ટ્રગૌરવ અને રાષ્ટ્રસન્માનના અપમાનને કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે. વંદે માતરમ્ ભારત માતા કી જય #Vande Mataram #ValsadBJYM #BJP #valsad_ni_janta #valsad - Vapi News