Public App Logo
દમણ કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટર દ્વારા મધદરિયે દિલધડક રેસ્ક્યુ બોટમાં ફસાયેલા 9 માછીમારોને બચાવાયા ... નવસારીની એક બોટમાં ફસાયેલા 9 માછીમારોને બચાવાયા ક્રિષ્નાપુર થી ઓખા બંદર જઈ રહેલી જય માલા નામની બોટ મધદરીએ ફસાઈ હતી બોટમાં સવાર 9 માછીમારોના જીવ મુકાયા હતા જોખમમાં ધોલાઈ બંદરથી બે નોટિકલ માઈલ મધદરીએ ફસાઈ હતી બોટ બોટમાં ખામી સર્જાતા પાણી ભરાવાની શરૂઆત થતા દરિયામાં ફસાઈ ગઈ હતી બોટ દમણ કોસ્ટગાર્ડને જાણ થતા હાથ ધરાયું હતું રેસ્ક્યુ ઓપરેશન 9 માંથી 6 માછીમારોને બચાવી વલસાડના દાંતીમાં ઉતારાયા 3 ને હેલિકોપ્ટરથી બચાવી દમણ લવાયા - Vapi News