Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

પુણા: ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગ ના પાંચ આરોપીઓની મોટા વરાછા ખાતેથી સાયબર સેલે કરી ધરપકડ

Puna, Surat | Jul 5, 2025
ઇનવેસ્ટમેન્ટના નામે રોકાણ કરી ઠગાઈ આચરનાર આતર રાષ્ટ્રીય ગેંગ ઝડપાઇ છે.ખોટી કંપનીઓ ઉભી કરી લોકોને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારૂ વળતર મળશે તેવી લોભામણી વાતો કરતા હતા.બેંક એકાઉન્ટ તથા આંગડીયા મારફતે રૂપિયા મેળવી લઇ લોકો સાથે દુબઇ ખાતેથી સાયબર ફ્રોડ આચરતા હતા.જે આરોપીઓ પાસેથી સાઇબર શેલ દ્વારા સાત મોબાઈલ, પાંચ લેપટોપ, રોકડા રૂપિયા 40 લાખ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

MORE NEWS