ભુજ સ્વામિનારાયણ મંદિર સવા લાખ દીવડાથી ઝળહળી ઉઠ્યું
દિવાળીના પર્વે ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય દીપોત્સવનું આયોજન
મંદિર પરિસરમાં સવા લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા
હજારો દીવડાની રોશનીથી સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું
દીવડાની જ્યોતથી આધ્યાત્મિક અને અલૌકિક નજારો સર્જાયો
આવનારું વર્ષ પ્રકાશમય રહે તેવી ભાવના સાથે દીપોત્સવ યોજાયો
#swaminarayan #kutch #diwalivibes✨ #dipotsav #bhuj