અબડાસાના કંકાવતી ડેમમાં મગરોની હાજરી, એકસાથે 7થી 8 મગર જોવા મળ્યા
કંકાવતી ડેમમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરતા હોવાનું સામે આવ્યું
આજે ડેમમાં એકસાથે 7થી 8 મગર જોવા મળયા
અબડાસા વિસ્તાર માટે સિંચાઈની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે કંકાવતી ડેમ
#crocodiles #crocodile #crocodile🐊 #kutchdiaries #abdasa