કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી ઓળખ આપતો માર્ગ – ‘રોડ ટુ ઇન્ફિનિટી’
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કચ્છના પ્રવાસનને વૈશ્વિક ઓળખ અપાવવાના પ્રયાસોને નવી દિશા આપતો, કચ્છના સફેદ રણની અદભુત સુંદરતા અને કુદરતી નજારાઓને વધુ નજીકથી માણવાની તક પૂરી પાડતો એકલ–બાંભણકા માર્ગ એટલે ‘રોડ ટુ ઇન્ફિનિટી’.
કચ્છની અનંત ક્ષિતિજો, સફેદ રણની ભવ્યતા અને પ્રવાસન વિકાસની નવી સંભાવનાઓને જોડતો આ માર્ગ કચ્છની વૈશ્વિક પ્રવાસન ઓળખને વધુ મજબૂત બનાવશે.
#roadtoinfinity #roadtohevan #kutchdiaries #kutch #road
Bhuj, Kutch | Nov 20, 2026