Public App Logo
Profile Picture

Kutch Diaries

@kutchdiaries
198Followers
0Following
રવિવારની રજામાં માતાનામઢમાં ભક્તોનું ઘોડાપૂર, માતાજીનાં દર્શન માટે ઉમટી માનવમેદની.

<nis:link nis:type=tag nis:id=matanamadh nis:value=matanamadh nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutchdiaries nis:value=kutchdiaries nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ashapura nis:value=ashapura nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maa nis:value=maa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maaashapura nis:value=maaashapura nis:enabled=true nis:link/> ashapura
કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી ઓળખ આપતો માર્ગ – ‘રોડ ટુ ઇન્ફિનિટી’

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કચ્છના પ્રવાસનને વૈશ્વિક ઓળખ અપાવવાના પ્રયાસોને નવી દિશા આપતો, કચ્છના સફેદ રણની અદભુત સુંદરતા અને કુદરતી નજારાઓને વધુ નજીકથી માણવાની તક પૂરી પાડતો એકલ–બાંભણકા માર્ગ એટલે ‘રોડ ટુ ઇન્ફિનિટી’.

કચ્છની અનંત ક્ષિતિજો, સફેદ રણની ભવ્યતા અને પ્રવાસન વિકાસની નવી સંભાવનાઓને જોડતો આ માર્ગ કચ્છની વૈશ્વિક પ્રવાસન ઓળખને વધુ મજબૂત બનાવશે.

<nis:link nis:type=tag nis:id=roadtoinfinity nis:value=roadtoinfinity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=roadtohevan nis:value=roadtohevan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutchdiaries nis:value=kutchdiaries nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=road nis:value=road nis:enabled=true nis:link/>
1  કિલો ચાંદીના છત્ર ની માનતા ,મોગલધામ , કબરાઉ ,કચ્છ

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dikri nis:value=dikri nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=patel nis:value=patel nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mogal nis:value=mogal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mogaldham nis:value=mogaldham nis:enabled=true nis:link/>
અબડાસાના કંકાવતી ડેમમાં મગરોની હાજરી, એકસાથે 7થી 8 મગર જોવા મળ્યા

કંકાવતી ડેમમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરતા હોવાનું સામે આવ્યું

આજે ડેમમાં એકસાથે 7થી 8 મગર જોવા મળયા

અબડાસા વિસ્તાર માટે સિંચાઈની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે કંકાવતી ડેમ

<nis:link nis:type=tag nis:id=crocodiles nis:value=crocodiles nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crocodile nis:value=crocodile nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crocodile🐊 nis:value=crocodile🐊 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutchdiaries nis:value=kutchdiaries nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=abdasa nis:value=abdasa nis:enabled=true nis:link/>
નવા વર્ષની શરૂઆતથી જ માતાનામઢમાં માઈભક્તોનો પ્રવાહ, પાંચ દિવસમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

<nis:link nis:type=tag nis:id=matanamadh nis:value=matanamadh nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=deshdevi nis:value=deshdevi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maaashapura nis:value=maaashapura nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ashapuramaa❣️ nis:value=ashapuramaa❣️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutchdiaries nis:value=kutchdiaries nis:enabled=true nis:link/>
🏙️ સ્વચ્છ શહેર, આપણી ઓળખ અને આપણી જવાબદારી! 🌿

ચાલો, સાથે મળીને આપણા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ. ક્યાંય કચરો જોવા મળે તો ફોટો, લોકેશન અને વોર્ડની માહિતી સાથે WhatsApp નંબર 76228 80000 પર જાણ કરો. તમારી એક પહેલ સ્વચ્છ શહેર તરફ એક મોટું પગલું બની શકે છે!

મારું શહેર, સ્વચ્છ શહેર! મારું શહેર, મારું ગૌરવ! 💚

📲 WhatsApp: 76228 80000

<nis:link nis:type=tag nis:id=sbmugujarat nis:value=SBMUGujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=nirmalgujarat nis:value=NirmalGujarat nis:enabled=true nis:link/>

<nis:link nis:type=tag nis:id=kutchdiaries nis:value=kutchdiaries nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhuj nis:value=Bhuj nis:enabled=true nis:link/>
કચ્છમાં ગાઢ ધુમ્મસ છવાઈ

વહેલી પરોઢથી ઝાકળની ચાદર છવાઈ

"માક"ના કારણે રસ્તાઓ પર વિઝિબીલિટીમાં ઘટાડો

વાહન ચાલકોને હેડલાઈટ ચાલુ કરીને વાહન ચલાવાની ફરજ પડી

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhuj nis:value=bhuj nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=visibility nis:value=visibility nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutchdiaries nis:value=kutchdiaries nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhujkutch nis:value=bhujkutch nis:enabled=true nis:link/>
🏙️ સ્વચ્છ શહેર, આપણી ઓળખ અને આપણી જવાબદારી! 🌿

ચાલો, સાથે મળીને આપણા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ. ક્યાંય કચરો જોવા મળે તો ફોટો, લોકેશન અને વોર્ડની માહિતી સાથે WhatsApp નંબર 76228 80000 પર જાણ કરો. તમારી એક પહેલ સ્વચ્છ શહેર તરફ એક મોટું પગલું બની શકે છે!

મારું શહેર, સ્વચ્છ શહેર! મારું શહેર, મારું ગૌરવ! 💚

📲 WhatsApp: 76228 80000

<nis:link nis:type=tag nis:id=sbmugujarat nis:value=SBMUGujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=nirmalgujarat2 nis:value=NirmalGujarat2 nis:enabled=true nis:link/>
🎬✨ ગાંધીધામ–કચ્છના કલાકારોની શાન… હવે મોટા પડદા પર! પાછી એકવાર✨🎬

ગાંધીધામ–કચ્છના આપણા પોતાના કલાકારો Mukesh Suthar, Arya Sarkar અને *Villain- વિલન* તરીકે સૌના દિલોપર રાજ કરનાર અને સૌના લોકલાડીલા અને  લોકપ્રિય કલાકાર એવા નવાબ ભાઈ દેવરીયા કમબેક કરી રહ્યાં છે. મનોરંજન જગતમાં અભિનયના શાનદાર સમન્વય ની વાત આવે, ત્યારે એક નામ જ નામ યાદ આવી જાય. *નવાબ દેવરીયા* 
જી જે ૧૨ સાગા મુવી થી કારકિર્દીની શરૂઆત કરી અને  સિનેમા ક્ષેત્રે એક આગવી ઓળખ મેળવી છે,
આગામી ૧૨ નવેમ્બર ના રોજ ગુજરાતભરમાં રીલીઝ થનાર આગામી ફિલ્મ *સુપર 🧞‍♀️🧞🧞‍♂️ જીની* 
જેમા જીની ની સાથે પુરતુ મનોરંજન અને પારિવારિક ફિલ્મ છે.
જેનું દિગ્દર્શન રોહીત સરકાર કરી રહયાં છે.બહુપ્રતિક્ષિત ફિલ્મ “SUPER GENNIE” 🎥❤️

📅 12 નવેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે!

આ ફિલ્મ છે એકદમ ફુલ ફેમિલી એન્ટરટેઇનમેન્ટ — એટલે પરિવાર સાથે માણવા જેવી મજેદાર ફિલ્મ! 🍿👨‍👩‍👧‍👦

🙏 ગાંધીધામ અને કચ્છના તમામ દર્શકોને દિલથી નમ્ર વિનંતી છે કે અમારી આ ફિ
નયે વરેજા રામ રામ ,નૂતન વર્ષા અભિનંદન 

<nis:link nis:type=tag nis:id=kutchdiaries nis:value=kutchdiaries nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=newpost😍 nis:value=newpost😍 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=newyear nis:value=newyear nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=newyrar2026❤️ nis:value=newyrar2026❤️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=diwali2026 nis:value=diwali2026 nis:enabled=true nis:link/>
આસો વદ અમાવસ્યા ના મેરૈયા આરતી દર્શન માતાના મઢ 

<nis:link nis:type=tag nis:id=deshdevi nis:value=deshdevi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maaashapura nis:value=maaashapura nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=matanamadh nis:value=matanamadh nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ashapura nis:value=ashapura nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mataji nis:value=mataji nis:enabled=true nis:link/>
દિવાળીની રાત્રે ભુજમાં આગના 40 બનાવો, ફાયર વિભાગના 47 જવાનો આખી રાત ખડેપગે રહ્યા

<nis:link nis:type=tag nis:id=diwali2026 nis:value=diwali2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhuj nis:value=bhuj nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutchdiaries nis:value=kutchdiaries nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fire nis:value=fire nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/>
ભુજ સ્વામિનારાયણ મંદિર સવા લાખ દીવડાથી ઝળહળી ઉઠ્યું

દિવાળીના પર્વે ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય દીપોત્સવનું આયોજન

મંદિર પરિસરમાં સવા લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા

હજારો દીવડાની રોશનીથી સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું

દીવડાની જ્યોતથી આધ્યાત્મિક અને અલૌકિક નજારો સર્જાયો

આવનારું વર્ષ પ્રકાશમય રહે તેવી ભાવના સાથે દીપોત્સવ યોજાયો

<nis:link nis:type=tag nis:id=swaminarayan nis:value=swaminarayan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=diwalivibes✨ nis:value=diwalivibes✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dipotsav nis:value=dipotsav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhuj nis:value=bhuj nis:enabled=true nis:link/>
ભુજ શહેર પોલીસ શી'ટીમ દ્વારા શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ ખાતે રહેતા વડીલો સાથે *"દિવાળી સ્નેહ મિલન"* નું આયોજન કરેલ તેમજ મીઠાઈ વિતરણ કરી મોં મીઠુ કરાવેલ અને અઢળક આશીર્વાદ મેળવેલ

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sheteam nis:value=SheTeam nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=womenpolice nis:value=womenpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=diwali nis:value=diwali nis:enabled=true nis:link/>
1 લાખની માનતા મોગલધામ કબરાઉ 

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mogalmaadi❤️ nis:value=mogalmaadi❤️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mogaldham nis:value=mogaldham nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kabrau_mogaldham nis:value=kabrau_mogaldham nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutchdiaries nis:value=kutchdiaries nis:enabled=true nis:link/>
સ્મૃતિવન દીપોત્સવ ૨૦૨૬

<nis:link nis:type=tag nis:id=smrutivanmemorial nis:value=smrutivanmemorial nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhuj nis:value=bhuj nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=diwali nis:value=diwali nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dipotsav nis:value=dipotsav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/>
કચ્છથી કોમનવેલ્થ ; કબડ્ડીમાં સાભાઈબેન ગઢવીએ વધાર્યું દેશનું ગૌરવ

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutchdiaries nis:value=kutchdiaries nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=comanwelthgame2026 nis:value=comanwelthgame2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=women nis:value=women nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhuj nis:value=bhuj nis:enabled=true nis:link/>
Footwear એટલે?
અરે ભાઈ , Footwear એટલે
Rajshree.....
ભુજ દોડ્યું રન ફોર યુનિટી, SP વિકાસ સુંડાએ આપ્યો એકતાનો સંદેશ

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=spwestkutch nis:value=spwestkutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=westkutchpolice nis:value=WestKutchPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=runforunity nis:value=runforunity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=running nis:value=running nis:enabled=true nis:link/>
🏃‍♂️ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત
🇮🇳 RUN FOR UNITY – 2026 | રાષ્ટ્રીય એકતા દોડ 🇮🇳

ચાલો, એકતાના સંકલ્પ સાથે દોડીએ અને રાષ્ટ્રની એકતાને વધુ મજબૂત બનાવીએ. 🇮🇳

📅 તારીખ: 31 ઓક્ટોબર, 2026 (શનિવાર)
⏰ સમય: સવારે 06:00 કલાકે
📍 સ્થળ: જયુબિલી ગ્રાઉન્ડ, ભુજ

🔗 રજિસ્ટ્રેશન માટે:
https://forms.gle/RTEXfh79V9GUrBTH9⁠

<nis:link nis:type=tag nis:id=westkutchpolice nis:value=WestKutchPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=runforunity nis:value=runforunity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=running nis:value=running nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutchdiaries nis:value=kutchdiaries nis:enabled=true nis:link/>
ભુજ શહેર શી'ટીમ દ્વારા દિવાળીના તહેવાર અનુસંધાને બજારમાં પેટ્રોલિંગ કરી વેપારીઓ સાથે બેઠક યોજાઈ. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે દુકાનનો સામાન બહાર ન રાખવા, વાહનો યોગ્ય જગ્યા એ વ્યવસ્થિત પાર્ક કરવા , CCTV કેમેરા કાર્યરત રાખવા તથા શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી.

<nis:link nis:type=tag nis:id=bhuj nis:value=bhuj nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sheteam nis:value=SheTeam nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujratpolice👮‍♂️🚔 nis:value=gujratpolice👮‍♂️🚔 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=westkutchpolice nis:value=WestKutchPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/>
🚀 Jio Platforms IPO: बड़े निवेशक, बड़ा बिज़नेस… लेकिन रिस्क क्या हैं?

Meta और Google जैसे दिग्गज निवेशकों की हिस्सेदारी से लेकर Jio vs Airtel की तुलना, ARPU, वैल्यूएशन और लॉन्ग-टर्म के 4 बड़े रिस्क—इस रील में समझिए Jio Platforms IPO के अहम पहलू! 📊

✅ Jio की बिज़नेस स्ट्रेंथ 
✅ Jio vs Airtel — ARPU Comparison 
✅ बड़े निवेशक और Shareholding Pattern 
✅ Regulatory, Satellite Broadband, ARPU और Innovation Risks 
✅ लॉन्ग-टर्म बिज़नेस आउटलुक

आपकी नज़र में Jio की सबसे बड़ी ताक़त क्या है और सबसे बड़ा रिस्क कौन-सा है? कमेंट में बताइए! 👇

⚠️ Research Disclaimer: यह वीडियो केवल शैक्षणिक एवं सूचनात्मक उद्देश्यों के लिए है। यह किसी भी सिक्योरिटी या IPO में निवेश, आवेदन करने अथवा निवेश से बचने की सिफ़ारिश नहीं है। निवेश से पहले संबंधित RHP पढ़ें और अपना स्वतंत्र निर्णय लें। सिक्योरिटीज़ मार्केट में निवेश जोखिम के अधीन है।

<nis:link nis:type=tag nis:id=jioplatformsipo nis:value=JioPlatformsIPO nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jioipo nis:value=JioIPO nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ipoanalysis nis:value=IPOAnalysis nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jiovsairtel nis:value=JioVsAirtel nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutchcapitalresearch nis:value=KutchCapitalResearch nis:enabled=true nis:link/>
Bhuj's Biggest Branded Sale is here 🔥🌆

Branded Men's,  Women's, & Kid's Wear Upto 80% OFF!

🥾100% Original Branded Shoes 👞 
👕Kid's Wear Starts @ ₹ 100

📢15000+ Items including Bedsheets,  Foot wear, Purse, Perfumes, & Much more at 
📍Hotel Prince Residency, 
College Road,  Bhuj Mirzapar Road,  Bhuj  Kutch.

🗓 24, 25,  OCTOBER 2026

⏰️10 AM - 10 PM

For Inquiry: 
Smart Look: 9723331456

Don't miss this 2 - Days mega Shopping festival! 🔥

<nis:link nis:type=tag nis:id=bhuj nis:value=Bhuj nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhujkutch nis:value=bhujkutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=biggest nis:value=biggest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sale nis:value=sale nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutchdiaries nis:value=kutchdiaries nis:enabled=true nis:link/>
મુન્દ્રામાં કાળજું કંપાવી દેનારો અકસ્માત ! 
માલગાડીની અડફેટે 17થી વધુ ગૌવંશના કરુણ મોત

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mundra nis:value=mundra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutchdiaries nis:value=kutchdiaries nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gaumata nis:value=gaumata nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=indianrelve nis:value=indianrelve nis:enabled=true nis:link/>
પરંપરાની સુવાસ અને આધુનિક ઉજવણીનો સંગમ!
મુંદ્રાની પોતાની ‘પાંજી નવરાત્રી’માં જોડાઓ અને ઉત્સવને બનાવો યાદગાર.

<nis:link nis:type=tag nis:id=પાંજીનવરાત્રી nis:value=પાંજીનવરાત્રી nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=adanifoundation nis:value=AdaniFoundation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=culturalcelebration nis:value=CulturalCelebration nis:enabled=true nis:link/>