ગુજરાત માં પહેલી વાર, 2,3 અને 4 ડિસેમ્બર એ કચ્છ ના ભારાપર જાગીર ની પાવન ભૂમિ પર યોજવા નો છે, આઠમાન બત્રીસ ધૂણી ભવ્ય ભંડારા મહોત્સવ એટલે કે મિનિ કુંભ !
આ ભવ્ય મહોત્સવ માં સમગ્ર ભારત માંથી 15000 થી વધારે સાધુ સંતો પધારવા ના છે !
ઓછા માં ઓછા 2-3 લાખ લોકો અહીંયા ભેગા થવા ના છે !
.
.
.
.
#gandhidham #kutch #kutchi #adipur #bhuj
{mundra, mandvi, rapar, bhachau, vagad, anjar, gandhidhamtoday, iamfromkutch}
Bhuj, Kutch | Nov 19, 2026