પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ કચ્છની મુલાકાતે વિશ્વવિખ્યાત ધોરડોના સફેદ રણની મુલાકાત લીધી સફેદ રણની અદભુત સુંદરતા નિહાળી મંત્રમુગ્ધ થયા #kutch #daljitdosanjh❤️ #dhordo #whitedesert #punjabisongs