Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

વલસાડ: ડાંગરના તૈયાર પાકમાં થયેલા નુક્શાનીનું સર્વે પૂર્ણ, જિલ્લામાં 32 હજાર હેક્ટરમાં ડાંગરના તૈયાર પાકને નુકશાન

Valsad, Valsad | Nov 5, 2025

MORE NEWS

મુળી ગામે યુવતીઓ અને યુવક પર હુમલો
 

વલસાડ જિલ્લાના મુળી ગામે જાહેર રોડ પર યુવતીઓ અને તેમની સાથે રહેલા એક યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. ગત 16 જૂનની સાંજે બનેલી આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ મુળી ગામે વોટરપાર્ક નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં રહેતી કેટલીક યુવતીઓને આસપાસના કેટલાક યુવાનો દ્વારા લાંબા સમયથી અલગ અલગ રીતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી. આ અંગે યુવતીઓએ અગાઉ વલસાડ રૂરલ પોલીસ મથકે અરજી પણ કરી હતી.
જોકે અરજી બાદ પણ હેરાનગતિ બંધ ન થતા આ યુવાનો દ્વારા અવારનવાર પરેશાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. ગત રોજ પરિસ્થિતિ વધુ ઉગ્ર બની હતી અને યુવતીઓ તેમજ તેમની સાથે આવેલા એક યુવક પર લાકડાના ફટકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટના બાદ સમગ્ર મામલો વલસાડ રૂરલ પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

મુળી ગામે યુવતીઓ અને યુવક પર હુમલો વલસાડ જિલ્લાના મુળી ગામે જાહેર રોડ પર યુવતીઓ અને તેમની સાથે રહેલા એક યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. ગત 16 જૂનની સાંજે બનેલી આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ મુળી ગામે વોટરપાર્ક નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં રહેતી કેટલીક યુવતીઓને આસપાસના કેટલાક યુવાનો દ્વારા લાંબા સમયથી અલગ અલગ રીતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી. આ અંગે યુવતીઓએ અગાઉ વલસાડ રૂરલ પોલીસ મથકે અરજી પણ કરી હતી. જોકે અરજી બાદ પણ હેરાનગતિ બંધ ન થતા આ યુવાનો દ્વારા અવારનવાર પરેશાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. ગત રોજ પરિસ્થિતિ વધુ ઉગ્ર બની હતી અને યુવતીઓ તેમજ તેમની સાથે આવેલા એક યુવક પર લાકડાના ફટકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ સમગ્ર મામલો વલસાડ રૂરલ પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Valsad, Valsad | Jun 17, 2026

હુન્ડાઇ અલ્કાઝર કારમાં દમણથી વડોદરા તરફ લઇ જવાતો કિ.રૂ.૧,૭૯,૩૨૦/- ના વિદેશી દારૂના જથ્થા સાથે બે વિદેશી નાગરીકોને ઝડપી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

હુન્ડાઇ અલ્કાઝર કારમાં દમણથી વડોદરા તરફ લઇ જવાતો કિ.રૂ.૧,૭૯,૩૨૦/- ના વિદેશી દારૂના જથ્થા સાથે બે વિદેશી નાગરીકોને ઝડપી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

Valsad, Valsad | Jun 17, 2026

વલસાડ પોલીસ ભવન બહાર જ કાયદાના લીરેલીરા ઉડ્યા, છૂટ્ટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો.

#pnnewsvalsad

વલસાડ પોલીસ ભવન બહાર જ કાયદાના લીરેલીરા ઉડ્યા, છૂટ્ટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો. #pnnewsvalsad

Valsad, Valsad | Jun 17, 2026

જય જોહાર
*આજરોજ તા.17/06/2026 ના દીને ધરમપુર ના મોટીઢોલડુંગરી ગામના વડીલો દ્વારા પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) ની પૂજા કરવામા આવી અને આદિવાસી સમાજ ની વર્ષો જૂની વડીલો દ્વારા સાચવી રાખેલ (પરંપરા) વારસો ને આજે પણ ગામના વડીલો સાથે જાળવી રાખેલ છે*
*ગામના વડીલો(ખેડૂતો) દ્વારા સારો વરસાદ આવે,ખેતીનો પાક સારો થાય ગામમાં સુખ શાંતિ રહે માટે ની પ્રાર્થના કરવામાં આવે છે અને થોડા દિવસ માં ગામમાં ગામદેવી ખાતે ગામના વડીલો અને આખું ગામ ભેગું થઈ ને હવન કરવામાં આવછે*
જ્યાં મોટી સંખ્યા માં ગામ ના વડીલો આગેવાનો હાજર રહ્યા હતા

Title બનાવી આપો

જય જોહાર *આજરોજ તા.17/06/2026 ના દીને ધરમપુર ના મોટીઢોલડુંગરી ગામના વડીલો દ્વારા પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) ની પૂજા કરવામા આવી અને આદિવાસી સમાજ ની વર્ષો જૂની વડીલો દ્વારા સાચવી રાખેલ (પરંપરા) વારસો ને આજે પણ ગામના વડીલો સાથે જાળવી રાખેલ છે* *ગામના વડીલો(ખેડૂતો) દ્વારા સારો વરસાદ આવે,ખેતીનો પાક સારો થાય ગામમાં સુખ શાંતિ રહે માટે ની પ્રાર્થના કરવામાં આવે છે અને થોડા દિવસ માં ગામમાં ગામદેવી ખાતે ગામના વડીલો અને આખું ગામ ભેગું થઈ ને હવન કરવામાં આવછે* જ્યાં મોટી સંખ્યા માં ગામ ના વડીલો આગેવાનો હાજર રહ્યા હતા Title બનાવી આપો

Valsad, Valsad | Jun 17, 2026

ધરમપુરના મોટીઢોલડુંગરીના વડીલોએ અને યુવાનોએ પીપરોળ ખાતે ‘વરસાદી દેવ’ની પૂજા કરી રીઝવ્યા, વર્ષો જૂની આદિવાસી પરંપરા જીવંત રાખી; સારા વરસાદ અને પાક માટે કરી પ્રાર્થના

ધરમપુરના મોટીઢોલડુંગરીના વડીલોએ અને યુવાનોએ પીપરોળ ખાતે ‘વરસાદી દેવ’ની પૂજા કરી રીઝવ્યા, વર્ષો જૂની આદિવાસી પરંપરા જીવંત રાખી; સારા વરસાદ અને પાક માટે કરી પ્રાર્થના

Valsad, Valsad | Jun 17, 2026