Public App Logo
Profile Picture

Jalpa Mehta

@valsad.jalpa
444328Followers
1Following
પારડી: કલસર પાતલિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન 5 વાહન ચાલકોને દારૂના નશામાં પોલીસે ઝડપી પાડયા
વાપી: ટાઉન પોલીસની ટીમે વાહન ચેકીંગ દરમ્યાન 13 જેટલા વાહન ચાલકોને દારૂના નશામાં ઝડપી પાડયા
વલસાડ: જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગર પાકની નુકસાની માટે ૧૬ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો
ઉમરગામ: તાલુકા મામલતદાર કચેરી ખાતે વર્ષ 2025નો સ્વાગત કાર્યક્રમ યોજાયો
કપરાડા: વડખંભા પાર નદી પરના પુલ પર સળિયા દેખાવા માંડ્યા.હજારો વાહન ચાલકોના જીવને માથે જોખમ
વલસાડ: સાંસદ ધવલભાઈ પટેલે ફલધરા જલારામ ધામ ખાતે દર્શન કરી આરતીનો લાભ લીધો
વલસાડ: નાનીસરોણમાં યુરિયાનો ગેરકાયદે સંગ્રહનો ભંડાફોડ
વલસાડ: વલંડીમાં BJP ધરમપુર વિધાનસભા દ્વારા દિવાળી-નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
વલસાડ: શહેરના રામ રોટી ચોક ખાતે જલારામ જન્મ જયંતી નિમિત્તે સંતવાણી ડાયરો અને મહા આરતી યોજાઈ
વાપી: મહાનગર પાલિકાની ચૂંટણી ફેબ્રુઆરી પછી, સરની પ્રક્રિયાને લઈ મતદાર યાદી હાલ ફ્રીઝ કરાતા ચૂંટણી પ્રક્રિયા અટકી
પારડી: હાઇવે સર્વિસ રોડ માર્ગ અને હાઇવે માર્ગ પર ગૌ વંશો નો જમાવડો થતા અકસ્માત ની ભિતી
વલસાડ: ROB ઉપર એસટી બસે  કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો.ટ્રાફિક જામ થયો
ધરમપુર: કમોસમી વરસાદને લઈને ખેડૂતોને થયેલા નુકશાની અંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કરેલી રજૂઆતને લઈને સર્વેની કવમગીરી શરૂ
વાપી: ચણોદથી ગુમ મહિલા ની લાશ ભિલાડ ટ્રેક પરથી મળી આવી.
વાપી: સેલવાસમાં મિત્રો સાથે નદીમાં નહાવા પડેલો વાપીનો યુવક તણાઈ ગયો.શોધખોળ છતા હજીસુધી પતો ન લાગ્યો
પારડી: પોલીસ મથકના પ્રાણી ક્રુરતા નિવારણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને થાણે મહારાષ્ટ્રથી ઝડપી પાડતી LCB ની ટીમ
વલસાડ: તિથલ રોડ પર ભાનુવીલામાં રહેતો ૨૫ વર્ષીય ઉમંગ વાછાણી ગુમ
ઉમરગામ: GIDCમાં ચંદન સ્ટીલ કંપનીમાં ઘડાકો થતા કામ કરતા કારીગર દાજયો, કારીગરે આપવીતી જણાવી
વલસાડ: શહેરમાં ૭૫ વર્ષીય વૃદ્ધાને અભયમની સમજાવટથી સાવકા દીકરાનો સહારો મળ્યો
વલસાડ: ખોટી નંબર પ્લેટ લગાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના ટેમ્પો ચાલકને વલસાડ LCB એ ઝડપી પાડ્યો
ઉમરગામ: જીઆઇડીસી ચંદન સ્ટીલમાં બ્લાસ્ટ.  બે કામદારો ગંભીર રીતે દાજ્યા, સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલો
વાપી: દેગામ- નાનાપોંઢા નેશનલ હાઇવે 56ના 2બ્રિજ જોખમી હોવાથી તોડીને નવા બનશે
વાપી: ચલા વિસ્તારમાં DGVCL દ્વારા આડેધડ ખોદકામ થી સ્થાનિક લોકોમાં રોષ
કપરાડા: કપરાડામાં કમોસમી વરસાદથી ડાંગર પાકને ભારે નુકસાન .ખેડૂતો સહાય માટે રાહ જુએ છે
વલસાડ: જલારામ જયંતિ નિમિત્તે વલસાડ શહેરમાં સીટી પોલીસ મથક સામે આવેલા જલારામ મંદિર ખાતે ભક્તોની ભીડ