Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim

બારડોલી: રૂ. ૧૮૮ કરોડના નહેર સુધારણા કામોનું રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કર્યું

Bardoli, Surat | Jan 24, 2026
જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ઉકાઈ-કાકરાપાર યોજના અંતર્ગત સુરત અને નવસારી જિલ્લામાં ચાલી રહેલા નહેર સુધારણા કામોની મુલાકાત લીધી. આશરે રૂ. ૧૮૮ કરોડના ખર્ચે ૬૦ જેટલા કામો હાથ ધરાયા છે. મંત્રીશ્રીએ કામરેજના વાવ-ઉંભેળ, બારડોલીના ધામડોદ લુમ્ભા તથા મહુવાના તરસાડી વિસ્તારમાં નહેરોના લાઈનીંગ અને સ્ટ્રક્ચર વર્કનું નિરીક્ષણ કર્યું. નહેરો પાકી બનવાથી પાણીનો બગાડ અટકશે અને છેવાડાના ખેડૂતોને પૂરતું પાણી મળશે.