Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

વલ્લભીપુર: વલ્લભીપુર ઉમરાળા અને સિહોર તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદ થી થયેલ નુકસાનને લઈ કોંગ્રેસ દ્વારા આવેદન

Vallabhipur, Bhavnagar | Mar 24, 2026
આજે તારીખ 24 માર્ચના રોજ થોડા દિવસ પહેલા થયેલ કમોસમી વરસાદ ને લઈ ખેડૂતોના ઉનાળુ પાકોને ભારે નુકસાન થવા પામ્યું હતું, જેથી કોંગ્રેસ દ્વારા આજે સિહોર ખાતે પ્રાંત અધિકારીને ખેડૂતોને થયેલ નુકસાન સામે સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરાઈ હતી , જેમાં વલ્લભીપુર કોંગ્રેસ પ્રમુખ ભગીરથસિંહ ગોહિલ , શક્તિસિંહ ગોહિલ , અશોકભાઈ મકવાણા દ્વારા લેખિત આવેદન પત્ર પાઠવ્યું હતું.
વલ્લભીપુર: વલ્લભીપુર ઉમરાળા અને સિહોર તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદ થી થયેલ નુકસાનને લઈ કોંગ્રેસ દ્વારા આવેદન - Vallabhipur News