વિસાવદર: કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા નો માહોલ
વિસાવદરમાં આજે તારીખ 22 2 2026 ને રાત્રે 9:45 કલાકે વરસાદના ઝાપટા શરૂ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને લઈ ચિંતા ઘઉં ચણા તુવેર સહિત અનેક પાકો ને નુકસાનની શક્યતા આજે બપોર બાદ વાદળછાયુ વાતાવરણને લઈ રાત્રે કમોસમી વરસાદના ઝાપટા શરૂ થયા વિસાવદર તેમજ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી ઝાપટા હોવાની સંભાવના