સિહોર: બુઢણા પાલીતાણા રોડ પર પ્લોટ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો રેડ દરમિયાન આરોપી હાજર નહીં
શિહોર બુઢણા ગામે પ્લોટ વિસ્તાર ની અંદર રહેણા કી મકાનની અંદર ઇંગ્લિશ દારૂની રેડ કરતા સંતાનમાં છુપાયેલ ઇંગ્લિશ દારૂની 31 જેટલી બોટલો મળી આવેલ જેની કિંમત 6200 ગણવામાં આવી છે રેડ દરમિયાન આરોપીઓ જે હાજર નહીં મળી આવેલ પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરી અને આગળની તાજવીજ હાથ ધરવામાં આવી છે