સુરતીઓ, આજથી સવારની ચા થોડી મોંઘી પડશે. સુમુલ ડેરીએ 19 નવેમ્બરથી સુરત અને તાપી જિલ્લામાં દૂધના ભાવમાં ₹1થી ₹6 સુધીનો વધારો કર્યો છે. નવા ભાવ: ભેંસનું દૂધ 1 લિટર ₹78થી ₹84, અમૂલ ગોલ્ડ 1 લિટર ₹72થી ₹76, અમૂલ ગોલ્ડ 500 ml ₹36થી ₹38, અમૂલ તાજા 500 ml ₹28થી ₹30, સુમુલ ગાયનું દૂધ 500 ml ₹30થી ₹32, અમૂલ શક્તિ 500 ml ₹33થી ₹34. રોજ 2 લિટર ભેંસનું દૂધ લેતા પરિવારને મહિને આશરે ₹360 વધુ ખર્ચ થશે. ઘાસચારો અને પશુઆહાર મોંઘા થતાં આ ભાવવધારો કરાયો છે. તમારા ઘરમાં રોજ કેટલું દૂધ આવે છે? કોમેન્ટમાં જણાવો. iamcity app ડાઉનલોડ કરો, iPhone અને Android: www.iamsuratcity.com/app #surat #suratnews #sumul #sumuldairy #milkprice #amul #suratcity #gujaratnews #iamsuratcitynews #iamsuratcity
Udhna, Surat | Nov 19, 2026