સિહોર: શિહોરમાં કારમાંથી₹2,12,000 ના મુદ્દામાલ સાથે બે ઝડપાયા ઇંગ્લિશ દારૂ અને બીયર સાથે
સિહોરના ગરીબશાપીર પાસે બાત મી ના આધારે શિહોર પોલીસ દ્વારા એક કાર જાતા તેને રોકી તેની તલાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવેલા ઇન્ડિકા વિસ્ટા કાર નંબર 99 77 ડ્રાઇવિંગ ની સીટ પર બેઠેલ ફૈઝલ ભાઈ.અને બાજુમાં બેઠેલ કશીર ભાઈની અટકાયત કરી ત્યારે આ જથ્થો શિહોરના ધ્રુવરાજસિંહ એ મંગાવી હોય ત્યારે ત્રણ લોકો વિરુદ્ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી