સિહોર: સિહોરમાં મહિલા દ્વારા સગીરાનું અપહરણ જેની ફરિયાદ શિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે
સિહોર માં મેઈન બજાર માં રહેતા નીતાબેન સરવૈયા ની દીકરી ને સાથે રહેતી દયાબેન રમેશભાઈ જમોડ નામની મહિલા મોડી રાત્રે અપહરણ કરી લઈ ગયા ની સિહોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતીમોડી રાતે 1થી 3 વચ્ચે દીકરી ને ઘરે ખાટલામાં સુતી નહીં જણાતા તપાસ કરેલ ત્યારે દયાબેન ને કોલ કરી દીકરી અંગે પૂછતા જણાવેલ કે અહીં આવેલ નથી બાદ દયાબેન રમેશભાઈ જમોડ દ્વારા પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો હતો ત્યારે પોતાના વાલી પણા માંથી દયાબેન (મેંદરડા)અપહરણ કરી ગયા નીફરિયાદ નોંધણ