ગત તા.3 જુલાઈ, શુક્રવારના રોજ શહેરા વિધાનસભાના પ્રવાસ દરમિયાન ચાંદલગઢ સ્થિત પવિત્ર ધામ શ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા પ્રદેશ અધ્યક્ષનું ભાવભર્યું અને આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ મંગલ પ્રસંગે અધ્યક્ષના અમૂલ્ય માર્ગદર્શનનો લાભ મળ્યો હતો.