Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
No video available

આણંદ શહેર: કરમસદથી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ એ પ્રતિક્રિયા આપી

Anand City, Anand | Jul 7, 2025
આણંદ જિલ્લાના ધારાસભ્યોએ આજે ગાંધીનગર ખાતે આણંદ મહાનગરપાલિકાનું નામ બદલીને કરમસદ - આણંદ મહાનગરપાલિકા કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું.ત્યારે આ મુદ્દે લાંબા સમયથી લડત ચલાવતા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથિલેશભાઈ અમીને સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ પ્રતિક્રિયા આપી હતી.