Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow
Crimenews

સિહોર: શિહોરના ડુંગર માંથી યુવકની લાશ મળી. પીપળના ઝાડ સાથે લટકાતી હાલતમાં

Sihor, Bhavnagar | May 26, 2026
શિહોર ના ડુંગર માં આવેલ ખોડીયાર મંદિર પાસે પીપળના ઝાડ સાથે લટકાઈ અને ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી આ યોગ છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ હતો રબારી સમાજ નો યુવક કાનાભાઈ નામનો યુવક કોઈ અગમ્ય કારણોસર ઝાડ સાથે લટકાઈ અને ગળાફાંસો ખાઈ લીધેલ હોય પોલીસ દ્વારા એડી નોંધણી આગળની તપાસ ચલાવી રહી છે