Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

રાપર: રાપરમાં ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાન દિવસની ઉજવણી કરાઇ

Rapar, Kutch | Nov 26, 2025
૨૬મી નવેમ્બરે “સંવિધાન દિવસ " ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે ૧૯૪૯માં ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું હતું. આજનો દિવસ ભારતના બંધારણનુ મહત્વ અને તેના નિર્માણમાં યોગદાન આપનારાઓને સન્માનિત કરવા માટે ઉજવવામાં છે.જે અંતર્ગત રાપર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોહણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.