Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

ઉમરાળા: ઉમરાળા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રામભાઈ સાંગા, ઉપપ્રમુખ અવલબેન વાઘેલાની વરણી કરાઈ

Umrala, Bhavnagar | May 23, 2026
આજે તારીખ 23 મે ના બપોરે 12 કલાકે ઉમરાળા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રામભાઈ ભીખાભાઈ સાંગા ની વરણી કરવામાં આવી જ્યારે ઉપ પ્રમુખ તરીકે અવલબેન રાઘવભાઈ વાઘેલાની બિન હરીફ વરણી કરવામાં આવી ઉમરાળા તાલુકા ભાજપ અગ્રણીઓ કાર્યકરો સહિત શુભચિંતકો દ્વારા શુભેરછાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા