પાલીતાણા શહેરમાં આવેલ પોપડા વિસ્તારમાં તાલુકામાંથી હજજારો રત્ન કલાકારો રત્ન કલાકારી માટે આવતા હોય. છે ત્યારે વિસ્તારમાં ગંદકી સહિત કચરાના ડગલાં જોવા મળ્યા હતા અને રત્નકલાકારો ને હાલાકી પડી રહી છે ત્યારે વિપક્ષ નેતા કિરીટ સાગઠીયા દ્વારા પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી