ઘોઘા: ઘોઘા તાલુકાના ઉખરલા ગામે જુગારની રેડમાં ભાગવા જતા 3 યુવાનો કૂવામાં પડતા ત્રણેય યુવાનોના મોત નીપજ્યા
ઘોઘા તકલુકાના ઉખરલા ગામે જુગારની રેડમાં ભાગવા જતા 3 યુવાનો કુવામાં પડતા ત્રણેય યુવાનોના મોત નીપજ્યા ઘોઘા તાલુકાના ઉખરલા ગામે મહાવીરસિંહની વાડીમાં 11 લોકો જુગાર રમતા હતા તે દરમ્યાન પોલીસ ની રેડ પડતા તમામ જુગારીઓ ભાગ્યા હતા ત્યારે 3 યુવાનો ભાગવા જતા કુવામાં પડી જતા ત્રણેય યુવાનોના મોત નીપજતા ત્રણેય યુવાનોના મૃત દેહ ને PM અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા ભાવનગર ઘોઘા રોડ લક્ષ્મી નગર વિસ્તાર રહેતા રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ એર પોટ રુવા