અંજાર: યુટીપીસીમાં અંજાર તાલુકા સરપંચ સંગઠનને પ્રતિનિધિત્વ આપવા તાલુકા ગ્રામ પંચાયત સંગઠન દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત
Anjar, Kutch | Aug 5, 2026 ગુજરાત સરકાર દ્વારા યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી (UTPC)ની રચનાના નિર્ણયને અંજાર તાલુકા સરપંચ સંગઠને આવકાર્યો છે. સાથે જ કમિટીમાં અંજાર તાલુકા સરપંચ સંગઠનના પ્રતિનિધિને સભ્ય તરીકે સ્થાન આપવા માટે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.