દાહોદ જિલ્લાના લીંમડી બસ સ્ટેશન પરિસરમાં પ્રાઇવેટ વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ, ટ્રાફિક સમસ્યા અને બંદોબસ્ત ફાળવવાની માંગ કરાઈ
લીંમડી એસ.ટી. ડેપો/બસ સ્ટેશન સંચાલન વિભાગની વારંવારની લેખિત રજૂઆત
દાહોદ જિલ્લાના લીંમડી બસ સ્ટેશન ખાતે દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી બસ સ્ટેશનની અંદર જ પ્રાઇવેટ વાહનો જેવાં કે ઈકો ગાડીઓ, ઓટોરિક્ષાઓ વગેરે ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવે છે. આ પ્રાઇવેટ વાહનોના અડ્ડાના કારણે બસ સ્ટેશન પરિસરમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જેના લીધે એસ.ટી. બસોને અંદર આવવામાં તથા બહાર નીકળવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ગેરકાયદેસર પાર્કિંગના કારણે ભૂતકાળમાં નાના-મોટા અકસ્માતો પણ બની ચૂક્યા છે.આ ઉપરાંત, બસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક ઈસમો દ્વારા મોટા અવાજ વાળાં સાઇલેન્સર ધરાવતી બાઇકો લઈને બસ સ્ટેશનની આસપાસ આંટાફેરા (રાઉન્ડ) મારવામાં આવે છે, જેનાથી મુસાફરો, ખાસ કરીને મહિ
Dohad, Dahod | Sep 21, 2026