Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
हादसा
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
चोरी
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
पटना
aapnudahod
દાહોદ જિલ્લાના લીમડી નગરમાં ભગવાન રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા યોજાઈ લીમડી માળી સમાજ દ્વારા દશમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરાયું શોભાયાત્રામાં માળી સમાજ સહિત ગ્રામજનો પણ જોડાયા લીમડી રામદેવ મંદિરથી શોભાયાત્રા રથ સાથે નગરમાં નીકળી વાજતે ગાજતે ભગવાન રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા નીકળી જય બાબારીના નાદ સાથે સમગ્ર પંથક ભક્તિના રંગમાં રગાયુ
Dohad, Dahod
| Sep 21, 2026
MORE NEWS
૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે દાહોદમાં નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ દાહોદ, તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬: આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સંતકૃપા હોલ, પડાવ, દાહોદ ખાતે સવારે ૯:૦૦થી બપોરે ૨:૦૦ કલાક સુધી કરવામાં આવશે. કેમ્પમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા નાગરિકોને વિનામૂલ્યે નિદાન, સલાહ અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેમ્પ દરમિયાન આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો, દિનચર્યા, ઋતુચર્યા તેમજ રસોડા અને આંગણાની ઔષધિઓ અંગે માર્ગદર્શન આપતું પ્રદર્શન યોજાશે. જીવનશૈલીજન્ય રોગોનું નિદાન-સારવાર, આયુર્વેદ તથા હોમિયોપેથી �
Dohad, Dahod | Sep 21, 2026
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ગામે આંગણવાડી કેન્દ્ર-૨ (ખજૂરિયા વેડ ફળિયા)નું લોકાર્પણ 0 દાહોદ, તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬: ગરબાડા તાલુકાના આંબલી ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર-૨ (ખજૂરિયા વેડ ફળિયા)નું તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા સભ્યશ્રી શરદકુમાર પલાસ, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી તૃપ્તિબા રાઠોડ, મુખ્ય સેવિકાશ્રી કલાબેન રાઠોડ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ભાઈઓ-બહેનો તથા વડીલો ઉપસ્થિત રહી નવા આંગણવાડી કેન્દ્રનું સ્વાગત કર્યું હતું. નવા આંગણવાડી કેન્દ્રના નિર્માણથી આંબલી-૨ (ખજૂરિયા વેડ ફળિયા)ના નાના ભૂલકાઓને આધુનિક અને સ્માર્ટ સુવિધાઓથી સજ્જ આંગણવાડી કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ થશે. આ કેન્દ્ર બાળકોના પોષણ, પ્રાથમિક શિક્ષણ તથા સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે. સાથે જ આંગણવાડી મારફતે બાળકો અને માતાઓને વિવિધ સ�
Dohad, Dahod | Sep 21, 2026
દાહોદ જિલ્લાના લીંમડી બસ સ્ટેશન પરિસરમાં પ્રાઇવેટ વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ, ટ્રાફિક સમસ્યા અને બંદોબસ્ત ફાળવવાની માંગ કરાઈ લીંમડી એસ.ટી. ડેપો/બસ સ્ટેશન સંચાલન વિભાગની વારંવારની લેખિત રજૂઆત દાહોદ જિલ્લાના લીંમડી બસ સ્ટેશન ખાતે દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી બસ સ્ટેશનની અંદર જ પ્રાઇવેટ વાહનો જેવાં કે ઈકો ગાડીઓ, ઓટોરિક્ષાઓ વગેરે ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવે છે. આ પ્રાઇવેટ વાહનોના અડ્ડાના કારણે બસ સ્ટેશન પરિસરમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જેના લીધે એસ.ટી. બસોને અંદર આવવામાં તથા બહાર નીકળવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ગેરકાયદેસર પાર્કિંગના કારણે ભૂતકાળમાં નાના-મોટા અકસ્માતો પણ બની ચૂક્યા છે.આ ઉપરાંત, બસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક ઈસમો દ્વારા મોટા અવાજ વાળાં સાઇલેન્સર ધરાવતી બાઇકો લઈને બસ સ્ટેશનની આસપાસ આંટાફેરા (રાઉન્ડ) મારવામાં આવે છે, જેનાથી મુસાફરો, ખાસ કરીને મહિ
Dohad, Dahod | Sep 21, 2026
ગણપતિના પાવન પર્વે દેવગઢ બારિયામાં 'ટાવર કા રાજા' ના દરબારમાં ભવ્ય Gen Z ડાયરો યોજાયો. #dahod #devgadhbaria
Dohad, Dahod | Sep 21, 2026
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ખાતે "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૬" અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નિયામક, નાયબ નિયામક. તમામ શાખા અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળીને કચેરી પરિસરમાં શ્રમદાન કરી સઘન સાફ-સફાઈ હાથ ધરી હતી. આ ઉપરાંત: રેકર્ડ વ્યવસ્થાપન: તમામ શાખાઓમાં જૂની ફાઈલોનું યોગ્ય વર્ગીકરણ અને દફતર બંધન (ફાઈલિંગ) કરવામાં આવ્યું. વર્કસ્પેસ સફાઈ: કર્મચારીઓએ પોતપોતાની બેઠક/ટેબલની સાફ-સફાઈ કરી કચેરીને સુઘડ બનાવી. વૃક્ષારોપણ: પર્યાવરણ જતન માટે કચેરી કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. થીમેટિક રંગોળી: સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવવા "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૬" થીમ પર કચેરીમાં આકર્ષક રંગોળી પૂરવામાં આવી. આમ, સફાઈ, સૌંદર્યીકરણ અને વૃક્ષારોપણ સાથે કચેરી પરિવાર દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
Dohad, Dahod | Sep 21, 2026
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ૨૩ સપ્ટેમ્બરે આયુર્વેદ-હોમિયોપેથી સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે દાહોદ, તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬: આયુર્વેદના મહત્વ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જનજાગૃતિ કેળવવાના હેતુથી આયુષ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીની થીમ “Ayurveda for Healthier Tomorrow” (સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ) રાખવામાં આવી છે. નિયામકશ્રી, આયુષ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે આવેલ સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી આયુર્વેદ-હોમિયોપેથી સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ તથા યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા વિવિધ રોગોનું નિદાન તથા જરૂરી સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ નિઃશુલ્ક RBS (રેન્ડમ બ્લડ સુગર) ત
Dohad, Dahod | Sep 21, 2026
🔥🎶 દેવગઢ બારિયામાં જૈનજી ડાયરાની મોજ! 🎤 સંગીત, સુર અને મોજથી ગુંજી ઉઠ્યું દેવગઢ બારિયા! 🥳🔥#dahod #devgadhbaria #piplod #aadivasi_culture🏹🏔️🏔️🏔️ #dahodsmartcity🌍❤️
Dohad, Dahod | Sep 21, 2026
દાહોદ જિલ્લાના લીમખેડાના ઝાલોદ રોડ પર આવેલા ચમત્કારિક રામદેવજી મંદિરે દશમ પર્વની ભવ્ય ઉજવણી કરવામા આવી
Dohad, Dahod | Sep 21, 2026