અંજાર: પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચિત્રકૂટ સર્કલ પાસેથી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપ્યો
Anjar, Kutch | May 27, 2026 અંજાર પીઆઇ એચ.એ. જાડેજા,પીએસઆઇ એસ.જી. વાળા અને સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચિત્રકૂટ સર્કલ પાસે શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિ પાસેથી ચેકિંગ દરમ્યાન ચોરી કરાયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી આવી હતી. પૂછપરછમાં આરોપી દ્વારા વાહન ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.પકડાયેલ આરોપી નિરજ અમૃતલાલ ચૌધરી પાસેથી 60,000/- કિંમતની મોટરસાયકલ કબજે કરવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસ સ્ટેશન ખાતે