મોરવા હડફ પોલીસની ટીમે તા.13 મે બુધવારના રોજ વંદેલી ગામે રહેતી લીલાબેન ભાભોરના ઘરેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 48 જેની કિંમત 4752 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન લીલાબેન ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે