સિહોર: શિહોરમાં સતત બે દિવસથી વરસી રહેલ વરસાદથી જુના શિહોરમાં મકાન ધરાશાય
શિહોર ની અંદર છેલ્લા બે દિવસથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલે પડેલ બે ઇંચ વરસાદ અને અત્યારે પડેલ બે ઇંચ જેટલો વરસાદથી જુના શિહોર ની અંદર એક જૂનું મકાન ધરાશાયી થયેલ છે નટુભાઈ ઝીણાભાઈ પરમાર નું મકાન સરાશ એ થઈ જાતા જોકે કોઈ જાનહાનિ થવા પામી નથી પરંતુ કાચું મકાન હોય અને પડી જતા નુકસાની થવા પામી છે શિહોર નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી છે