સિહોર: શિહોરના અમરગઢ ખાતે વનરાજાના આટા ફેરા લોકો ભયભીત. વિડીયો વાયરલ
સિહોર તાલુકાના અમરગઢ ગામે સિંહના આંટાફેરા અમરગઢ જીથરી ગામે સિંહ દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો ભાવનગર રાજકોટ હાઈવે પર સિંહ આવી ચડ્યો સિંહ ડુંગર વિસ્તાર તરફ ચાલ્યો ગયોઅમરગઢ જીથરી ગામે સિંહ દેખાયો હોવાનો વિડિઓ સામે આવ્યો વન વિભાગ ને જાણ કરાય આ વિસ્તારોમાં અવારનવાર વન્ય પ્રાણીઓના આટા ફેરા મારતા હોય છે