Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
बारिश
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Biharfloods
Uttarpradesh
Haryana
usr87854540
સુરતમાં વર્ક ફ્રોમ હોમના નામે ટેલિગ્રામ પર સ્ટાર રેટિંગ ટાસ્ક આપી ઠગાઈ કરનાર સાયબર ક્રિમિનલ ઝડપાયો સુરતમાં વર્ક ફ્રોમ હોમ અને પાર્ટ ટાઈમ જોબના નામે ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટેલિગ્રામ મારફતે સંપર્ક કરી સ્ટાર રેટિંગના ટાસ્ક કરાવી સારી કમાણી કરાવવાની લાલચ આપવામાં આવી હતી. હાલ આ ઠગ ટોળકીના એક સાયબર ક્રિમિનલને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે.. . . . . . . . . #wfm #cyber #criminal #crime #police #surat #ssknews
Udhna, Surat
| Aug 28, 2026
#wfm
#cyber
#criminal
#crime
#police
#surat
#ssknews
MORE NEWS
Get Ready for Biggest Ganpati Aagman by Vidhata Group 😍🙌
Udhna, Surat | Aug 28, 2026
નેપાળ-ચીન સરહદે વિનાશક પૂર બાદ સુરતના પટેલ દંપતી સહિત 3 ગુજરાતી યાત્રાળુઓ ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે. માનસરોવર યાત્રા દરમિયાન પરેશ પટેલ, જ્યોતિબેન પટેલ અને મીનાક્ષીબેન રામાણીનો 26 ઓગસ્ટે પૂર બાદ સંપર્ક તૂટી ગયો હતો. ફ્રેન્ડશિપ બ્રિજ પર પડાવેલો ફોટો ત્રણેયનું અંતિમ જાણીતું નિશાન બન્યો છે. ફોટો પડાવ્યા બાદ ફ્રેન્ડશિપ બ્રિજ અને ઈમિગ્રેશન વિસ્તાર પૂર અને કાટમાળની ઝપેટમાં આવ્યો હતો. પરેશ પટેલ અને જ્યોતિબેન પટેલ છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં સ્થાયી છે, જ્યારે પરેશ પટેલ 20 ઓગસ્ટે અમેરિકા ખાતેથી અને મીનાક્ષીબેન રામાણી 22 ઓગસ્ટે મુંબઈથી નેપાળ પહોંચ્યા હતા. પરેશ પટેલે માતાને ફોન કરી ઈમિગ્રેશન થઈ ગયું હોવાની જાણ કરી હતી. હાલ નેપાળ-ચીન બોર્ડર પર ઈમિગ્રેશન ઓફિસ અને ફ્રેન્ડશિપ બ્રિજને ભારે નુકસાન થયું છે. ગુજરાતના 24 લોકો ગુમ હોવાની ચિંતા વચ્ચે પરિવારોમાં ચિંતાનો માહોલ છે. મીનાક્ષીબેનના પુત્રએ વિદેશ મંત્રાલયને ઈ-મેલ કરી પાસપોર્ટ, દસ્તા
Udhna, Surat | Aug 28, 2026
સુરત | ₹50 લાખની ખંડણી માટે અપહરણના પ્રયાસનો પર્દાફાશ ફરિયાદીને ધમકી આપી સતત ₹50 લાખની ખંડણીની માંગણી કરાતી હતી 27 ઓગસ્ટે ફરી ફરિયાદીના ઘર નજીક પહોંચી ₹25 લાખની માંગણી ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી લઈ જવાનો પ્રયાસ કરાયો ફરિયાદીએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં માત્ર 100 મીટર દૂર રહેલી વેસુ પોલીસની ટીમ દોડી આવી પોલીસે સમયસૂચકતા દાખવી ફરિયાદીને આરોપીઓની ચુંગાલમાંથી સલામત છોડાવ્યો અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ₹50 લાખની ખંડણી માંગ્યાનો ખુલાસો ફરિયાદી પાસેથી રોકડ, જમીન અને વાહનના દસ્તાવેજો બળજબરીથી મેળવ્યાનો આક્ષેપ ઝડપાયેલ આરોપીઓ: ▪️ મોહીન ઉર્ફે મોઈન હુશેન ચાકી – ભુજ ▪️ મોહમ્મદ મસુદ ઉર્ફે મુસા મુખ્તાર ફન્ડોલે – થાણે, મુંબઈ ▪️ ઇમરાન ખાન મુસ્તાક ખાન – લિંબાયત, સુરત ભુજ, થાણે અને સુરતના ત્રણ આરોપીઓ ઝડપાયા વેસુ પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી #krantisamaynews #krantisamay #surat #vesu
Udhna, Surat | Aug 28, 2026
વાલ્મિકી સમાજ દ્વારા આજે છડી મહોત્સવની પરંપરાગત શરૂઆત કરવામાં આવી 🙏🚩 તાપી કિનારે પહોંચીને છડીની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ધાર્મિક શ્રદ્ધા અને પરંપરાના સંગમ સાથે છડી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. જય વાલ્મિકી 🙏🚩 #છડીઉત્સવ #વાલ્મિકીસમાજ #સુરત #તાપીકિનારો #ધાર્મિકપરંપરા
Udhna, Surat | Aug 28, 2026
ભેસ્તાન EWS આવાસમાં મધ્યરાત્રિએ લાખોની ચોરી..... પરિવાર નીચે સૂતો, ચોરોએ ઉપરના મકાનમાં કર્યો હાથફેરો..... બિલ્ડિંગ નંબર 100ના રૂમ નંબર 15માં ચોરીનો બનાવ, પોલીસે શરૂ કરી તપાસ....
Udhna, Surat | Aug 28, 2026
સરથાણામાં કારને ટક્કર મારવાના કેસમાં ડાયરા કલાકાર અવધીશ વિષ્ણુ હરિયાણીની ધરપકડ કરાઈ સુરતના સરથાણા વિસ્તારમાં કારને ટક્કર મારવાના મામલે ડાયરા કલાકાર અવધીશ વિષ્ણુ હરિયાણીની ધરપકડ કરવામાં આવી છે. સેતુબંધ ચાર રસ્તા નજીક બાપા સીતારામ ચોક પાસે અકસ્માતની ઘટના બની હતી.. . . . . . . . . #sarthana #accident #car #avdhisvishnuhariyavi #surat #ssknews
Udhna, Surat | Aug 28, 2026
બળદેવની પૂનમે કાપોદ્રાના કર્મનાથ મહાદેવ મંદિરે સમૂહ જનોઈ બદલવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો આજે બળદેવની પૂનમના પાવન પર્વ નિમિત્તે સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા વિવિધ સ્થળોએ સમૂહ જનોઈ બદલવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના કાપોદ્રાના કર્મનાથ મહાદેવ મંદિર પ્રાંગણમાં પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.. . . . . . . . . #baldev #poonam #kapodara #karmnath #mahadev #mandir #surat #ssknews
Udhna, Surat | Aug 28, 2026
પુણામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ચાર બોગસ ડોક્ટરોને એલસીબી ઝોન 1 અને પુણા પોલીસે ઝડપી પાડ્યા સુરત એલસીબી ઝોન 1ની ટીમ અને પુણા પોલીસની ટીમે પુણા વિસ્તારમાંથી ડીગ્રી વગરના ચાર બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતાં.. . . . . . . . . #duplicate #doctor #illegal #lcbzone1 #punapolice #surat #ssknews
Udhna, Surat | Aug 28, 2026