વાલ્મિકી સમાજ દ્વારા આજે છડી મહોત્સવની પરંપરાગત શરૂઆત કરવામાં આવી 🙏🚩
તાપી કિનારે પહોંચીને છડીની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ધાર્મિક શ્રદ્ધા અને પરંપરાના સંગમ સાથે છડી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો.
જય વાલ્મિકી 🙏🚩
#છડીઉત્સવ #વાલ્મિકીસમાજ #સુરત #તાપીકિનારો #ધાર્મિકપરંપરા