સુરત | ₹50 લાખની ખંડણી માટે અપહરણના પ્રયાસનો પર્દાફાશ
ફરિયાદીને ધમકી આપી સતત ₹50 લાખની ખંડણીની માંગણી કરાતી હતી
27 ઓગસ્ટે ફરી ફરિયાદીના ઘર નજીક પહોંચી ₹25 લાખની માંગણી
ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી લઈ જવાનો પ્રયાસ કરાયો
ફરિયાદીએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં માત્ર 100 મીટર દૂર રહેલી વેસુ પોલીસની ટીમ દોડી આવી
પોલીસે સમયસૂચકતા દાખવી ફરિયાદીને આરોપીઓની ચુંગાલમાંથી સલામત છોડાવ્યો
અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ₹50 લાખની ખંડણી માંગ્યાનો ખુલાસો
ફરિયાદી પાસેથી રોકડ, જમીન અને વાહનના દસ્તાવેજો બળજબરીથી મેળવ્યાનો આક્ષેપ
ઝડપાયેલ આરોપીઓ:
▪️ મોહીન ઉર્ફે મોઈન હુશેન ચાકી – ભુજ
▪️ મોહમ્મદ મસુદ ઉર્ફે મુસા મુખ્તાર ફન્ડોલે – થાણે, મુંબઈ
▪️ ઇમરાન ખાન મુસ્તાક ખાન – લિંબાયત, સુરત
ભુજ, થાણે અને સુરતના ત્રણ આરોપીઓ ઝડપાયા
વેસુ પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
#krantisamaynews #krantisamay #surat #vesu
Udhna, Surat | Aug 28, 2026