ઘોઘા: લાખણકાથી મીઠી વીરડી સુધીના દરિયા કિનારે સઘન કોસ્ટલ પેટ્રોલિગ કરવામાં આવ્યું
ઘોઘા તાબેના લાખણકા થી મીઠી વીરડી સુધીના દરિયા કિનારે સઘન કોસ્ટલ પેટ્રોલિગનું કરવામાં આવ્યું તા.19/8/26 ને બુધવારે સવારે 11 કલાકે મળતી વિગતો અનુસાર મરીન ટાસ્ક ફોર્સ ના ADGP શ્રી અમિત વિશ્વકર્મા સાહેબ તેમજ ડીઆઈજીપી શ્રી એ એમ મુનિયા સાહેબ અને એસ પી શ્રી એસ જે પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારા ના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારે ખાસ ડ્રાઇવનું આયોજન કરવા સૂચના આપવામાં આવેલ છે. જે સૂચન