સિહોર: પહેલા સર ગામના પાટીયા પાસે નો વિડીયો વાયરલ થયેલો ત્યારે ફરી આજે ધ્રુપકા ખાતે સિંહણ અને બચ્ચા જોવા મળેલ વિડીયો વાયરલ
શિહોર તાલુકાના ગ્રામ્ય પંથક ની અંદર છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીઓ જોવા મળે છે ત્યારે બે દિવસ અગાઉ સિહોરના સરના પાટીયા પાસે સિંહણ અને બચ્ચાઓ સાથે જોવા મળેલા ત્યારબાદ આજે ફરી ધ્રુપ કા રોડ ઉપર સિંહણ અને ના બચ્ચાઓ સાથે રોડ ઉપર લ ટાર મારતા જોવા મળેલા જેનો વિડીયો વાયરલ થયો ત્યારે ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે