સિહોર: મહિલા સ્વરાજ પંચ દ્વારા આયોજિત બાલ પંચાયત ની તાલીમનું આયોજન શિહોર ટાઉન હોલ ખાતે
આજે રોજ શિહોરના ટાઉનહોલ ખાતે મહિલા સ્વરાજપંચ દ્વારા આયોજિત બાલ પંચાયતની તાલીમનું આયોજન શિહોર ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય બાળ વિકાસ જિલ્લા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યાની અંદર બહેનો રહી હતી હાજર બાળ લગ્ન અટકાવવા ઉપરાંત બાળકીઓનો વિકાસ કઈ રીતે કરવો તે વિશેની પૂરી સમજણ આપવામાં આવી હતી