Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

ઉમરાળા: ઇદગાહ મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

Umrala, Bhavnagar | Mar 21, 2026
આજે તારીખ 21 માર્ચના રોજ સવારે 9:30 કલાકે ઉમરાળા ઇદગા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી એકબીજાને ગળે મળી શુભેચ્છાઓ પાઠવી હતી ઉજવણી નિમિત્તે ઉમરાળા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં કાઢી વન માર્ગે આવેલા ઇદગા મસ્જિદે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાજ અદા કરવામાં આવી હતી.
ઉમરાળા: ઇદગાહ મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉત્સાહભેર ઉજવણી કરાઇ - Umrala News