સિહોર: ગરીબશાપીર ફાટક પાસે ગંભીર અકસ્માત, યુવકને ગંભીર ઈજા
શિહોર ના ગરીબ શાહ પીર ફાટક પાસે ગંભીર અકસ્માત સર્જાયો વળાવડ ના ફાટક પાસે રેલવે નો ફાટક બંધ હોય તે દરમિયાન એક પીકપ વાહન ત્યાં ઉભું રહ્યું તે દરમિયાન ઇલેક્ટ્રીક સ્કૂટર પર આવી રહેલ યુવક સમયસર બ્રેકનો મારી શકતા ધડાકાભેર પાછળ અથડાયો હતો યુવકના માથાના ભાગે ગંભીર ઈ જાઓ થતા 108 મારફત સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે