દીપાવલી / નવું વર્ષ અને ભાઈ બીજના મીની વેકેશન કરવા સમગ્ર વિશ્વમાં થી દ્વારકા માં ભીડ ઉમટી પડી છે....
ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર પરિસરમાં યાત્રિકો નો ધસારો જોઈને ભગવાન શ્રી દ્વારકાધીશ ના ચહેરામાં પણ અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.....
સ્થાનિક પોલીસ વિભાગ,હોમ ગાર્ડ અને સિક્યુરિટી દ્વારા યાત્રિકોને સારી રીતે દર્શન થઈ શકે તેવા સુંદર પ્રયત્નો કરવામાં આવ્યા છે....
દ્વારકામાં હોટલ,ગેસ્ટ હાઉસ,હોમ સ્ટે અને રેસ્ટોરન્ટ ઉભરાઈ રહી છે...
દ્વારકા નગરીના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં...
#dwarkatexi #gujratdarshn #dmdevbhumidwarka #sdmdwarka #DwarkaUpdate #betdwarkagujrat #vairalpost #બેટ #gomatighat #SomnathDarshan #dwarkadhish_temple