લોકોને અગવડ ઉભી ન થાય કે કોઇ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ...
તેમજ પેટ્રોલપંપ, સી.એન.જી.પંપ, એલ.પી.જી. બોટલીગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામોની નજીકમાં ફટાકડા ફોડી શકાશે નહી...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૪/૧૧/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈ અનુસાર સજાને પાત્ર થશે.
ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડાં પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે..
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને હમણાં જ ફોલો કરો.
#dwarkatexi #gujratdarshn #dmdevbhumidwarka #spdevbhumidwarka #DwarkaUpdate #betdwarkagujrat #vairalpost #cmogujrat #dwarka