આણંદ: કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા ડેમી ગામે ભાર્ગવા આયુર્વેદા કોલેજમાં ફાયર સેફ્ટી અવેરનેસ ટ્રેનિંગ
Anand, Anand | Mar 15, 2026 આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા ડેમી ગામે આવેલ (ભાર્ગવા આયુર્વેદા કોલેજ) માં ફાયર સેફ્ટી અવેરનેસ ટ્રેનિંગ કરવા માં આવી .જ્યાં સ્ટેશન ફાયર ઓફિસર ધર્મેશ ગોર સાહેબ ની સૂચના મુજબ ફાયર મેન ક્રિશ્નરાજસિંહ રાઉલજી, મિતુલ પરમાર દ્વારા 480 જેટલા વિધાર્થીઓ અને 18 શિક્ષકો ને પ્રાથમિક ધોરણે આગ બુઝાવવાની પધ્ધતિ, તેમજ કોલેજ માં લગાવેલ ફિક્સ ફાયર સિસ્ટમ ની સમજૂતી અને તેનો ઉપયોગ તેમજ ફાયર બ્રિગેડ ની કામગીરી અને તેના ઇક્યુપમેન્ટ ની સમજૂતી આપેલ.