Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: પોલીસે આદિપુર વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી આશાબા વે બ્રિજ પાસેથી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

Anjar, Kutch | Apr 7, 2026
અંજાર પોલીસ ઇન્સપેક્ટર એચ.એ. જાડેજાની સૂચના મુજબ પેટ્રોલિંગ દરમિયાન આશાબા વે-બ્રીજ પાસે શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની મોટરસાયકલ સાથે એક ઈસમ જોવા મળ્યો હતો. પોલીસે પુછપરછ કરતાં સંતોષકારક જવાબ ન મળતા વધુ તપાસ હાથ ધરતાં આરોપીએ આદીપુરના મદનસિંહ ચોક પાસેથી બાઈક ચોરી કર્યાની કબૂલાત આપતા 30,000 કિંમતનું મોટરસાયકલ કબજે કરી આરોપી કાનજીભાઈ કરસનભાઈ ડાંગરની અટક કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.